Achievements, Information of achieved AwardsKrishi Mahotsav 2012
Achievements

Achievements

Information of sugarcane crushing and production and recovery of co-operative sugar societies in Gujarat

Year No. of Societies Daily Crushing Capacity TCD Sugarcane Crushed (Lakh M.T.) Production of Sugar
(Lakh M.T)
Recovery %
2010-11 17 65,000 123.60 12.41 10.04
2011-12 17 65,000 93.93 10.02 10.67
2012-13 17 65,000 104.31 11.27 10.81
2013-14 17 65,000 104.96 11.68 11.13
2014-15 19 70,000 109.08 11.30 10.36

Awards

મેળવેલ એવોર્ડસ

  • ગણદેવી સુગર ફેકટરીને ૨૦૧૬-૧૭ની સિઝન દરમ્યાiન "Vasantdada Patil Award For The Best Co-operative Sugar Factory on All India Basis” નો એવોર્ડ મળેલ છે.
  • બારડોલી સુગર ફેકટરીને ૨૦૧૬-૧૭ની સિઝન દરમ્યાaન "Highest Cane Crusing” નો એવોર્ડ મળેલ છે.
  • નર્મદા સુગર ફેકટરીને ૨૦૧૬-૧૭ની સિઝન દરમ્યામન "Financial Management Awards” નો એવોર્ડ મળેલ છે.
  • પંડવાઇ સુગર ફેકટરીને "Industry Exellence” નો એવોર્ડ એનાયત થયેલ છે.
  • ધી ડેક્કન સુગર ટેક્નોલોજીસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધિવેશનમાં ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લી. ના પ્રમુખ શ્રી ઇશ્વરસિંહ પટેલ ને"Life Time Achievement Award" મળેલ છે.
  • મહુવા ખાંડ સહકારી મંડળીને ‘Best overall performance’ એવાર્ડ ભારતીય સુગર, પૂણે તરફથી એનાયત થયેલ છે.

ખાસ નોંધપાત્ર બાબતો

  • હાર્વેસ્‍ટર મશીન અપનાવી, મજૂરોની અછત નિવારવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.
  • ફાર્મ મિકેનાઇઝેશન અપનાવી ખાંડ ઉત્‍પાદન ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયત્‍નો કરવામાં આવેલ છે.
  • ખેડૂતની તંદુરસ્‍તીની સાથે જમીનની તંદુરસ્‍તી માટે સોઇલ એન્‍ડ માઇક્રો લેબ માટે ૧૦૦ ટકા સહાય આપેલ છે.
  • પાયલોટ પ્રોજેક્ટ દ્વારા આધુનિક ખેતીનું જ્ઞાન ખેડૂતોને આપવામાં આવેલ છે.

વેલ્યુએડીશન માટે સુગરકેન જ્યુસમાંથી ઇથેનોલ બનાવવા માટે ભારત સરકારશ્રી દ્વારા આપવામાં આવતા પ્રોત્સાહનની જાણકારી અને તે આધારે નર્મદા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મં. લી. ધારીખેડા દ્વારા આ પ્રોજેક્ટ નાંખવામાં આવેલ છે.

વર્ષ વાવેતર હેઠળની અંદાજીત જમીન લાખ હેકટરમાં તે પૈકી શેરડીનું વાવેતર લાખ હે.
૨૦૧૨-૧૩ ૧૨૫.૦૦ ૧.૪૭
૨૦૧૩-૧૪ ૧૨૫.૦૦ ૧.૬૪
૨૦૧૪-૧૫ ૧૨૫.૦૦ ૧.૬૦
૨૦૧૫-૧૬ ૧૨૫.૦૦ ૧.૬૨
૨૦૧૬-૧૭ ૧૨૫.૦૦ ૧.૩૬
૨૦૧૭-૧૮ ૧૨૫.૦૦ ૧.૪૦
૨૦૧૮-૧૯ ૧૨૫.૦૦ ૧.૬૧
૨૦૧૯-૨૦ ૧૨૫.૦૦ ૧.૫૧
  • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
  •  Government of Gujarat : External website that opens in a new window
  • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation