ખાંડ નિયામક, ગુજરાત રાજ્ય એટ અ ગ્લાન્સ

ભારતમાં ખાંડ ઉદ્યોગ એ ખેતી ઉપર આધારિત ઉદ્યોગો પૈકી સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારત ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે છે.

ગુજરાત રાજ્યમાં હાલ ૧૪ ખાંડ સહકારી મંડળીઓ ૬૨,૫૦૦ મે.ટન શેરડીની દૈનિક પિલાણ ક્ષમતા સાથે કાર્યરત છે. જ્યારે ૨(બે) ખાનગી ખાંડ મીલો ૨૭૫૦ મે.ટનની દૈનિક પિલાણ ક્ષમતા સાથે કાર્યરત છે.

પ્રવૃત્તિઓ

 • ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ ૧૯૬૧ની સહકારી ખાંડ મંડળીઓ પૂરતી અમલની કામગીરી
 • સહકારી ખાંડ મંડળીઓની દેખરેખ, નિરીક્ષણ તથા વિકાસ માટે સુગરકેન કન્ટ્રોલ ઓર્ડર -૧૯૬૬ તથા ગુજરાત ગોળ અને ખાંડસરી (ઉત્પાદન નિયમન) હુકમ – ૧૯૭૭ અન્વયે નિયંત્રણની કામગીરી
 • સહકારી ખાંડ મંડળીઓના વિકાસ માટે નેગેટીવ નેટવર્ક હેઠળની ખાંડ સહકારી મંડળીઓની લીકવીડીટી સપોર્ટ લોન, શેરફાળો, સબસીડીની યોજનાઓના અમલીકરણની કામગીરી
 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • Investment Intention Form
 • Strategic Partnership Form
 • 150 Years of Celebrating The Mahatma: External website that opens in a new window
Go to Navigation